Saturday, June 29, 2024

sunita viliams

Started streaming 7 hours ago #SunitaWilliamsStuckInSpace #sunitawilliams #SpaceNews सुनीता विलियम्स, अंतराष्ट्रीय स्पेस स्टेशन पर फंसी हुई है और NASA की मदद का इंतजार कर रही है. सुनीता जिस स्टारलाइनर कैप्सूल में गई है उसमें हीलियम लीक होने की वजह से खराबी आई है. हीलियम की लीकेज ही दोनों एस्ट्रोनॉट की वापसी में ब्रेकर बनी है. टेंशन वाली बात ये भी है कि अब सिर्फ 25 दिन का फ्यूल बोइंग स्टारलाइनर कैप्सूल में बचा है. अब सवाल है कि सुनीता और उनके साथ गए बुच विल्मोर वापस कैसे आएंगे ? अमेरिका और नासा के पास अब विकल्प क्या है ? Sunita Williams is stranded on the International Space Station and is waiting for NASA's help. The Starliner capsule in which Sunita is travelling has malfunctioned due to helium leaking. Helium leakage has become a breaker in the return of both astronauts. The worrying thing is that now only 25 days of fuel is left in the Boeing Starliner capsule. Now the question is how will Sunita and Butch Wilmore who went with her return? What options do America and NASA have now? #SunitaWilliamsStuckInSpace #sunitawilliams #SpaceNews #trending ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાલ કટોકટી સર્જાઈ છે, નાસા તરફથી ISS ગયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર મુશ્કેલીમાં ફસાયા છે, હાલ બંનેને બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ઈમરજન્સી શેલ્ટર લેવાની ફરજ પડી હતી. અવકાશના ફરી રહેલા કાટમાળથી ISSને નુકશાન પહોંચવાની શક્યતાને કારણે ઇમરજન્સી ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. નાસાને સ્પેસ સ્ટેશનની નજીકની ઊંચાઈએ સેટેલાઇટ તૂટી પડવાની જાણ કરવામાં આવી, ત્યાર બાદ ઇમરજન્સી ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. સાવચેતીના પગલા તરીકે, મિશન કંટ્રોલે તમામ ક્રૂ સભ્યોને તેમના સંબંધિત અવકાશયાનમાં આશ્રય લેવાની સૂચના આપી હતી. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર, જેઓ 5 જૂનથી ISS પર સવાર હતા, તેમને સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં આશરો લેવાની ફરજ પડી હતી. અવકાશયાત્રીઓ શેલ્ટરમાં હતા ત્યારે લગભગ એક કલાક સુધી, મિશન કંટ્રોલે કાટમાળના ભ્રમણ માર્ગનું નજીકથી નિરીક્ષણ કર્યું. ખતરાની સંભાવના ખતમ થઇ જતા, ક્રૂને તેમના અવકાશયાનમાંથી બહાર નીકળવા અને સ્ટેશન પર સામાન્ય કામગીરી ફરી શરૂ કરવા માટે સ્પષ્ટતા આપવામાં આવી હતી. આ ઘટનાને કારણે અવકાશમાં ફરી રહેલા તૂટી પડેલા સેટેલાઈટમાં કાટમાળનાની સમસ્યા અને ભ્રમણકક્ષામાં કામગીરી દરમિયાન સલામતી પ્રોટોકોલ અંગે ચર્ચા શરુ થઇ છે. કટોકટીની પરિસ્થિતિઓમાં સ્ટારલાઇનરનો સંભવિત લાઇફબોટ તરીકે ઉપયોગ કરવાની ક્ષમતા અંગે પણ જાણ થઇ છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર નિર્ધારિત સમય કરતા વધુ રોકાણ કરી ચુક્યા છે, પૃથ્વી પર પરત ફરવા માટેના સ્ટારલાઇનર અવકાશયાનમાં તકનીકી સમસ્યાઓ ઉભી થઇ છે. યોજના મુજબ 8-દિવસના મિશન માટે ગયેલા બંને અવકાશયાત્રીઓ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી અવકાશમાં છે. નાસા અને બોઇંગ હિલીયમ લીક અને થ્રસ્ટર સમસ્યાઓને ઉકેલવા માટે કામ કરી રહ્યા છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં અટવાઈ ગઈ છે. તેણી તેના એક સાથી બૂચ વિલ્મોર સાથે અવકાશમાં ગઈ હતી. તેઓ 13 જૂને પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં, પરંતુ સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે તેઓ પરત ફરી શકતાં નથી. ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર હજુ પણ સ્ટારલાઈનર એરક્રાફ્ટ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલાં છ્ર તેઓ થોડાં અઠવાડિયાં પહેલાં જ સ્ટેશન પર પહોંચ્યાં હતાં ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર હજુ પણ સ્ટારલાઈનર એરક્રાફ્ટ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માં અટવાયેલાં છે. તે થોડાં અઠવાડિયાં પહેલાં જ સ્ટેશન પર પહોંચ્યાં હતાં. તેમનું પરત ફરવાનું બે વખત મોકૂફ રાખવામાં આવ્યું છે, પરંતુ સારા સમાચાર એ છે કે નાસાએ તેની પરત ફરવાની તારીખ જાહેર કરી છે. હકીકતમાં, બોઇંગ સ્ટારલાઇનરમાં ટેક્નિકલ સમસ્યાના કારણે પ્લેન અવકાશમાં અટવાયું છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને બોઈંગની સ્ટારલાઈનર કેપ્સ્યુલ 5 જૂને પૃથ્વી પરથી ઊપડ્યું હતું અને 6 જૂને સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર પહોંચ્યું હતું. ટેક્નિકલ સમસ્યાના કારણે પ્લેન હજુ પણ સ્ટેશનમાં અટવાયું છે. તેમાં આવી રહેલી સમસ્યાઓને કારણે પૃથ્વી તરફ આવનાર અવકાશયાત્રીઓની યોજના હજુ પણ સંતુલનમાં લટકી રહી છે. સ્પેસ સેન્ટરમાંથી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનરની પરત ફરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. નાસાના ક્રૂ મેનેજર સ્ટીવ સ્ટિચ કહે છે કે, સ્ટારલાઇનર 45 દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડોક કરી શકે છે. નાસાનાં આંતરિક સૂત્રોનું કહેવું છે કે, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની પૃથ્વી પર પરત ફરવાની તારીખ 6 જુલાઈ નક્કી કરવામાં આવી છે. આ પહેલાં નાસાએ બે વખત પૃથ્વી પર ઉતરાણની તારીખ મોકૂફ કરી છે. આ પહેલાં 15મી જૂન હતી, ત્યાર બાદ 23મી જૂને પણ પ્લેન સ્પેસ સેન્ટરથી પૃથ્વી પર ટેકઓફ કરી શક્યું ન હતું. મિશન સાથે સંકળાયેલા નાસાના ટેક્નિકલ સ્ટાફનું કહેવું છે કે, એરક્રાફ્ટનાં થ્રસ્ટર્સ વધુ ગરમ થઈ ગયાં હતાં અને હિલિયમ ઓવરલોડ થઈ ગયું હતું. નાસા અને બોઇંગના કર્મચારીઓની બનેલી એક મિશન મેનેજમેન્ટ ટીમ ડેટાની તપાસ કરી રહી છે. 6 જૂને સ્ટારલાઈનર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઊતર્યા પછી, મુસાફરોએ શોધ્યું કે, 5 હિલિયમ લીક થઈ ગયું છે અને 5 થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું છે. આ સિવાય એક વાલ્વ પણ સંપૂર્ણપણે બંધ નથી. આ કારણોસર અવકાશમાં ક્રૂને સમારકામ કરવામાં વધુ સમય લાગી રહ્યો છે શરૂઆતમાં આ મિશન નવ દિવસ ચાલવાનું હતું. વિલિયમ્સ અને વિલ્મોર 13 જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ અવકાશયાનમાં હિલિયમ લીક અને થ્રસ્ટરની નિષ્ફળતા સહિત સ્ટારલાઈનર સાથેની ઘણી ટેક્નિકલ સમસ્યાઓને કારણે તેમની પરત તારીખ સતત લંબાવવામાં આવી હતી. નાસાએ પરત ફરવાની તારીખ 26 જૂન નક્કી કરી હતી, પરંતુ બાદમાં તે મુલતવી રાખવામાં આવ્યું હતું. બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન હાલમાં ISS સાથે ડોક થયેલ છે અને લાંબા સમય સુધી ડોક રહેવાની ક્ષમતા ધરાવે છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચના જણાવ્યા અનુસાર, સામાન્ય સંજોગોમાં તે 45 દિવસ સુધી જોડાયેલ રહી શકે છે, પરંતુ જો જરૂરી હોય તો તેનો સમયગાળો 72 દિવસ સુધી વધારી શકાય છે નાસા અને બોઇંગ ટીમો સ્ટારલાઇનર સામેના પડકારોને દૂર કરવા માટે કામ કરી રહી છે. સમસ્યાને સુધારવાના પ્રયાસોમાં ઘણા હિલિયમ લીક અને થ્રસ્ટરની ખામીઓ છે. એન્જિનિયરો મૂળ કારણોને સમજવા અને અવકાશયાત્રીઓના માટે સૌથી સલામત પગલાં નક્કી કરવા પરીક્ષણો અને અનુકરણો કરી રહ્યા છે. સ્ટીવ સ્ટિચ કહે છે કે, તેઓ SOPનું પાલન કરી રહ્યા છે અને ડેટાના આધારે નિર્ણયો લઈ રહ્યા છે. તે માને છે કે એકવાર આ ઉકેલાઈ જશે તો પાછા આવી શકાશે. સ્પેસએક્સની અવકાશયાત્રીઓને ISS સુધી લઈ જવાની ક્ષમતાને જોતાં, સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન અવકાશયાનનો ઉપયોગ ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવા માટે કરવામાં આવે તેવી શક્યતા પર ચર્ચા થઈ રહી છે. જોકે, નાસા અને બોઇંગના અધિકારીઓ સ્પેસએક્સ લાવવાને બદલે સ્ટારલાઇનરને ઠીક કરવામાં વ્યસ્ત છે.એવી આશા રાખવામાં આવે છે કે બન્ને અવકાશ યાત્રીઓ સહીસલામત ધરતી પર પરત આવશે . સુરેશ ભટ્ટ

Sushil Kedia Gives NASDAQ Alert | US FED बाजार को कर सकता है Frustrate? | FED Rate Cut News

India slams U.S. report on religious freedom | Latest News | WION

ABC World News Tonight with David Muir Full Broadcast - June 28, 2024

LIVE: Latest News, Breaking Stories and Analysis on June 28, 2024 | CBS News

Wednesday, June 26, 2024

Moto G85 5G could launch soon, pricing spotted on European retail site.

Moto G85 quietly unveiled in Europe

 

Moto G85 quietly unveiled in Europe

Vlad

Earlier today Motorola unveiled the S50 Neo for the Chinese market, and in the meantime the same device seems to have been quietly listed by the brand across Europe as the Moto G85.

Like the S50 Neo, the G85 is powered by Qualcomm's Snapdragon 6s Gen 3, which is basically just a rebranded Snapdragon 695 from 2021.

Moto G85 official imagesMoto G85 official imagesMoto G85 official images
Moto G85 official images

The phone runs Android 14 and comes with a 6.67-inch 1080x2400 pOLED touchscreen, 12GB of RAM, 256GB of expandable storage, a 50 MP f/1.8 main camera with OIS, an 8 MP ultrawide, a 32 MP selfie camera, and a 5,000 mAh battery with support for 30W fast wired charging. There are three colors to choose from: Urban Grey, Olive Green, and Cobalt Blue.

The G85 is priced at £299.99 in the UK, and can already be ordered from Motorola's online store. If you order one now, you'll also get a free 68W TurboPower charger. Based on this price, we expect it to go for around €320-350 in the Eurozone.


      [Invitation] Galaxy Unpacked July 2024: Galaxy AI Is Here

       

      [Invitation] Galaxy Unpacked July 2024: Galaxy AI Is Here

      The next frontier of Galaxy AI is coming. Prepare to discover the power of Galaxy AI, now infused into the latest Galaxy Z series and the entire Galaxy ecosystem. Get ready for a world of possibilities as we enter a new phase of mobile AI.

      On July 10, Samsung Electronics will host Galaxy Unpacked in Paris — where the iconic cultural nexus and trend epicenter becomes the perfect backdrop for the rollout of our latest cutting-edge innovations. The event will be streamed live on Samsung.com, Samsung Newsroom India and Samsung’s YouTube channel at 6:30pm IST.

      Stay tuned and make sure to visit news.samsung.com/in for all upcoming teasers, trailers and updates ahead of Unpacked 2024.

      For any issues related to customer service, please go to samsung.com/in/support for assistance.
      For media inquiries, please contact corpcommindia@samsung.com.


      Suzlon Energy and Azad Engineering hit the upper circuit on Monday while Premier Explosives and Swan Energy hit the lower circuit

       

      Suzlon Energy and Azad Engineering hit the upper circuit on Monday while Premier Explosives and Swan Energy hit the lower circuit

      Market News

      4 min read | Updated on June 24, 2024, 13:07 IST

      SUMMARY

      On Monday, the NIFTY50 index slipped into negative terrain. Suzlon Energy and Azad Engineering touched the 5% upper circuit, while Premier Explosives and Swan Energy were locked in the 5% lower circuit.

      Suzlon Energy and Azad Engineering hit the upper circuit on Monday while Premier Explosives and Swan Energy hit the lower circuit

      Domestic equity bourses NIFTY50 index and SENSEX were seen trading in the red on Monday. However, they managed to recover from the lower levels. As a result, both the frontline indices were seen trading with minuscule losses of 0.11% and 0.08%, respectively. Similarly, the broader markets recovered from lower levels and Nifty Midcap 100 index has eked out modest gains.

      In the morning session on Monday, on NSE, 106 stocks hit the upper price band (Upper circuit) and 57 stocks hit the lower price band (Lower Circuit).

      Here is the list of stocks (market cap above ₹1,000 crore) locked in upper and lower circuits in today’s trading session.

      Stocks hitting the upper circuit on Monday (June 24, 2024)

      Suzlon Energy Ltd

      Shares of Suzlon Energy hit a 5% upper circuit in the early morning session on Monday at ₹55.24. Suzlon's stock is experiencing a bullish surge, driven by a breakout above its previous high and a September 2010 level, indicating a strong bullish trend and potential for the stock price to continue its upward trajectory. Over the past three months shares of the company have gained by 47.93%.

      As of Q3FY24, the company order book stands at 3,157 MW. Suzlon is one of the leading global renewable energy solutions providers. It is a vertically integrated WTG manufacturer and has a market capitalization of ₹69,000 crore. Over the past year shares of the company have gained by 298%.

      Azad Engineering Ltd

      Azad Engineering shares hit a 5% upper circuit at ₹1,966.85 today. The company is engaged in the manufacture of aerospace components and turbines and supplies its products to original equipment manufacturers (OEMs) in the aerospace, defence, energy, and oil and gas industries.

      In December 2023, the company launched its initial public offering (IPO). Year-to-date (YTD), the company's return is 184%. The company operates in a technologically advanced industry that is crucial to many key sectors. It has effectively reduced its debt by converting high-cost Compulsorily Convertible Debentures (CCDs) and utilising IPO proceeds, resulting in significantly lower quarterly finance costs in Q4FY24. These non-recurring costs related to high-cost CCDs will normalise from Q1FY25. In the long-term, the company expects its EBITDA to remain sustainable between 33% to 37% based on product and revenue mix. It has a market capitalization of ₹11,500 crore.

      Stocks hitting lower circuit on Monday (June 24, 2024)

      Premier Explosives Ltd

      Shares of Premier Explosives locked in a 5% lower circuit today in the early morning session at ₹846.65. On June 21, 2024, the company had a record date for face value split (Sub-Division) from ₹10 per share to ₹2 per share in a ratio of 5:1. On Friday after the split the company hit an upper circuit and traded at a new 52 week high at ₹909.35.

      Premier Explosives is engaged in the manufacturing of industrial explosives and detonators. It also undertakes operation and maintenance (O&M) services of solid propellant plants at the Sriharikota Centre of ISRO and Solid Fuel Complex at Jagdalpur under the umbrella of DRDO.

      Over the past three months shares of the company have increased by 186%. The lower circuit can be attributed to profit booking among the investors after the stock soared to new highs. The company has a market capitalisation of ₹4,550 crore.

      Swan Energy Ltd

      Swan Energy stock hit a 5% lower circuit in the early Monday morning session at ₹622.50. Swan Energy was originally incorporated as Swan Mills, a manufacturer and marketer of cotton and polyester textile products in India. Over the years, it diversified into real estate and is developing a Floating Storage and Regasification Unit-based liquid natural gas (LNG) import terminal at Jafrabad in Gujarat.

      The company has not been performing well since it declared its financial results. Though the company has shown a 50.10% increase in total revenue, a decline of 10.54% in its net profit for Q4FY24 compared to Q4FY23 led to disappointment. Over the past one month shares of the company have remained flat and seen a change of 0.02% increase in its share value. Over the past year it has seen an increase of 132%. It has a market capitalisation of ₹19,700 crore.

      About The Authors

      Upstox News Desk is a team of journalists who passionately cover stock markets, economy, commodities, latest business trends, and personal finance.

      Next Story