Sunday, July 24, 2022

Old train of india



https://www.facebook.com/reel/2284889404993379?fs=e&s=cl&flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

Accident



https://www.facebook.com/reel/360360945454417?fs=e&s=cl&flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

Nature



https://www.facebook.com/reel/775211670178458?fs=e&s=cl&flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

New idea



https://www.facebook.com/reel/2095464113967230?fs=e&s=cl&flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

Funny



https://www.facebook.com/reel/3154603511522575?fs=e&s=cl&flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

Flud



https://www.facebook.com/reel/803410244353245?fs=e&s=cl&flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

New look





https://www.facebook.com/reel/1451280091988442?fs=e&s=cl&flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

News



https://twitter.com/PTI_News/status/1551203859372003328?t=MIB9eqfumGLRdf5K-wXgjQ&s=09

News



https://twitter.com/PTI_News/status/1551203943254233088?t=Dl1AUgH16LSkH5Q0SX20Kg&s=09

News



Vaah!!



https://twitter.com/KalpanaChovey/status/1551183190835941376?t=iZeCuQGTmceqNYv2CsUVzg&s=09

News



https://twitter.com/AnkitaBnsl/status/1551164640146493442?t=tQ5eRZxgK6df9dt15fyVPQ&s=09

News



https://twitter.com/FanCode/status/1550217046994067458?t=EwDyKXz3VCwfWcihgNkT2w&s=09

News



https://twitter.com/OctaFX/status/1539944093668737029?t=Fpc_ZKs9w1-1PyfTU0-y0Q&s=09

News



https://twitter.com/ZeeNews/status/1551201145766711296?t=9FJdTws2hV8f1a-hBOa14g&s=09

Jay jgnnath



https://twitter.com/itsmeriya123/status/1551170865316110336?t=HcuPW8zqom3hHQ3wGDGXcQ&s=09

News

https://twitter.com/1stIndiaNews/status/1551201229430484992?t=YwleYwlRoAV57HpbRF2KNA&s=09

Web sirij



https://twitter.com/PrimeVideoIN/status/1550542539513466880?t=m7yRYtnUzZZN6qoVOeV3cQ&s=09

Re cycle



https://www.facebook.com/dellsservice/videos/207529820560015/?flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

Chaina



https://www.facebook.com/reel/403762228188763?fs=e&s=cl&flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

Be happy



https://www.facebook.com/reel/2183769675134724?fs=e&s=cl&flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

Greenhouse Farming



Greenhouse farming improves food security in Cameroon https://p.dw.com/p/4EYK4

ઓનલાઇન રહેનારા કોઈ સલામત નથી


 પ્રાસંગીક

ઓનલાઇન રહેનારા કોઈ સલામત નથી!!!

***************



ટ્વીટર યુઝર્સના નંબર, ઈ-મેઈલ એડ્રેસ જોખમમાં, 54 લાખ યુઝર્સના ડેટાની ચોરી

- હેકર્સ આ ડેટાને બ્રીચ્ડ ફોરમ પર 30,000 ડોલર એટલે કે, લગભગ 23.96 લાખ રૂપિયામાં વેચી રહ્યો છે

†******************


જો કોઈ યૂઝર્સે આ વિગતોને જાહેરમાં છુપાવવા માટે પ્રાઈવેસી સેટિંગ્સને ઈનેબલ કર્યું હોય તો પણ આ ડિટેલ્સ હેકર સુધી પહોંચી શકાય છે.

****************************

સોશિયલ પ્લેટફોર્મ પર સક્રિય રહેનારા મોટાભાગના લોકોને ખબર નથી કે ઇન્ટરનેટના ચાંચિયા ગણાતા હેકર્સ કોઈપણ સમયે તેનું એકાઉન્ટ હેક કરી શકે છે અને તેના ગંભીર પરિણામો વપરાશ કરતા હોય એવું આવવા પડે તેવા સમય છે ઘણા લોકો સોશિયલ મીડિયા ખોલ્યા પછી લોગ આઉટ કરતા નથી આ વસ્તુ ખૂબ જ જોખમી છે દાખલા તરીકે આપ જીમેલ ખોલો આપનું કામ પૂરું કરો અને પછી એવું વિચારો કે ફરી વખત લોગીન થવું પડશે યોગ્ય સિક્યુરિટી કોડ પૂછશે ઇ-મેલ આઇડી પૂછશે ફોન નંબર પૂછશે ઓટીપી મોકલશે આમ ફરી વખત સાઇન ઇન થવામાં ખૂબ જ માથાકૂટ થતી હોવાથી લોકો લોકઆઉટ લોગ આઉટ કરતા નથી પરિણામે હેકર્સ નું કામ એકદમ સરળ બની જાય છે અને એક વખત તમારો ડેટા હેકર્સના હાથમાં આવી જાય એટલે તમારો બેંક ખાતુ સફાચટ થયા વગર રહેતું નથી આ એક મોટું જોખમ છે જો તમે ટ્વિટર ઉપર હો વ તો તરત જ કામ પૂરું થાય એટલે લોગ આઉટ થાઓ અત્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ 54 લાખ કરતા પણ વધુ ટ્વિટર્સના એક એકાઉન્ટ હેક થઈ ચૂક્યા છે જેમાં શક્તિશાળી લોકોના એકાઉન્ટ પણ સામે જ છે આ અચાનક જોખમી બાબત છે whatsapp પણ જોખમી છે

હાલના સમયમાં ડિજિટલ માધ્યમ ખૂબ જ સરળ બની ગયું છે. લોકો પોતાની વાતો ડિજિટલ માધ્યમ દ્વારા એક બીજા સાથે શેર કરતા હોય છે. પરંતુ આનો ફાયદો હેકર્સ ઉઠાવી રહ્યા છે. 


હેકર્સે ટ્વીટરની મુશ્કેલી વધારી દીધી છે. જો તમે પણ ટેવીટર યુઝ કરી રહ્યા હોય તો ચેતી જજો. એક અહેવાલ પ્રમાણે લાખો ટ્વીટર યૂઝર્સના ડેટાની હરાજી થઈ રહી છે. ટ્વીટરના ડેટાબેઝમાં એક ખામીના કારણે હેકર્સે 54 લાખના યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી કરી લીધી છે. હવે હેકર્સ આ ડેટાને બ્રીચ્ડ ફોરમ પર 30,000 ડોલર એટલે કે, લગભગ 23.96 લાખ રૂપિયામાં વેચી રહ્યો છે. ટ્વિટરે હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ ટિપ્પણી નથી કરી. 


HackerOneએ આ વર્ષે જાન્યુઆરીમાં અહેવાલ આપ્યો હતો કે, ટ્વિટર પરની ખામી યુઝર્સના ફોન નંબર અને ઈમેલ એડ્રેસ સહિતનો વ્યક્તિગત ડેટા જોખમમાં મૂકે છે. આ ખામીને કારણે, લાખો યૂઝર્સ પર જોખમ મંડરાઈ રહ્યો છે અને તેને કોઈપણ એક્સેસ કરી શકે છે. આ ખામી દ્વારા કોઈનો પણ ફોન નંબર અથવા ઈમેલ એડ્રેસ એન્ટર કરી તેની twitterID શોધી શકાય છે. ચિંતા એ છે કે, જો કોઈ યૂઝર્સે આ વિગતોને જાહેરમાં છુપાવવા માટે પ્રાઈવેસી સેટિંગ્સને ઈનેબલ કર્યું હોય તો પણ આ ડિટેલ્સ સુધી પહોંચી શકાય છે.

એક સાથે 130 શક્તિશાળી લોકોના હેકિંગ પાછળ માત્ર સામાન્ય બિટકોઇન કૌભાંડ હોય એવી શક્યતા ઓછી છે

જગતના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ, આગામી ચાર જ મહિનામાં યોજાનારી ચૂંટણીમાં જે પ્રમુખ બનવાની પૂરી શક્યતા છે એ પોતે અને આ પદના બીજા દાવેદારો, માત્ર અમેરિકા જ નહીં, આખા જગતના સૌથી ટોચના અબજોપતિઓ, જગતની ટોચની ટેક્નોલોજી કંપનીઝના સ્થાપકો, જગતની સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની... આ તમામ અને તેમના જેવા બીજા મળીને કુલ 130 એવા લોકો કે કંપની, જે લગભગ આખી દુનિયા ચલાવે છે એમ કહી શકાય, એ તમામ લોકોનાં ટ્વીટર પરનાં એકાઉન્ટ એક સાથે હેક થયાં!


ગણતરીના કલાકો સુધી જ ચાલેલા આ કૌભાંડના અંતે, હેકર્સને શું મળ્યું? એક-દોઢ લાખ ડોલર!


એ જ કારણે, ટ્વીટર પર આ કૌભાંડ કેવી રીતે શક્ય બન્યું એ કરતાં પણ મોટો સવાલ હવે એ ઊભો થઈ ગયો છે કે શું ખરેખર એક-દોઢ લાખ ડોલર માટે જ આટલા મોટા પાયા પર, દુનિયાના સૌથી પાવરફુલ લોકોનાં એકાઉન્ટ્સ હેક કરવામાં આવે એ શક્ય છે? કે પછી, આખું કૌભાંડ અને તેનાથી થયેલું સંભવિત નુકસાન, અત્યારે સપાટી પર દેખાય છે તેના કરતાં ઘણું વધુ ઊંડું છે?

આપણે આખી વાતનાં 


ખરેખર શું બન્યું?

ગયા અઠવાડિયે, અમેરિકાની બપોરના સમયે સૌથી પહેલાં, ટવીટર પર ટોચનાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત એકાઉન્ટસ @bitcoin પણ સામેલ હતું પરથી લગભગ એક સરખી ટ્વીટ્સ વહેતી થઈ, ‘‘અમે ક્રિપ્ટોફોરહેલ્થ સાથે હાથ મિલાવ્યા છે અને 5000 બિટકોઇન કમ્યુનિટીને દાન કરી રહ્યા છીએ.’’ એ સાથે એક વેબસાઇટની લિંક હતી હેક થયાના સમાચાર ફેલાતાં થોડી જ વારમાં એ વેબસાઇટને બ્લોક કરી દેવામાં આવી.


એ પછી હેક થયેલાં ટ્વીટર હેન્ડલ્સ પરથી, જુદાં જુદાં બિટકોઇન વોલેટનાં એડ્રેસ અપાવા લાગ્યાં તેમ જ ક્રિપ્ટોકરન્સી સંબંધિત એકાઉન્ટ્સ ઉપરાંત, વિવિધ મહારથીઓના એકાઉન્ટ્સ પરથી પણ લગભગ એક સરખી ટ્વીટ થવા લાગી - કોઈમાં ‘‘કોવિડ-19થી ઊભી થયેલી સ્થિતિમાં અમે દુનિયાને મદદ કરવા માગીએ છીએ’’ એવી વાત હતી તો કોઈમાં ‘‘અમે બિટકોઇનને સપોર્ટ કરીએ છીએ, તમે પણ કરો’’ એવી વાત હતી. 


ટ્વીટના અંતે, એક નિશ્ચિત બિટકોઇન એકાઉન્ટ નંબર આપીને તેમાં દાન કરનારી વ્યક્તિને એનાથી બમણી રકમ એ સેલિબ્રિટિ તરફથી આપવાની વાત હતી. 


બિલ ગેટ્સ, વોરન બફેટ, એલન મસ્ક, એપલ કંપની વગેરે સૌ સામાન્ય સંજોગોમાં પણ સામાજિક હેતુઓ માટે જંગી દાન કરવા માટે જાણીતા છે. ઉપરાંત, આ બધા જ લોકો ટવીટર પર  લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. પરિણામે એકાઉન્ટ ભલે ફક્ત 130 લોકોનાં હેક થયાં, ‘દાનની અપીલ’ એક સાથે આખા જગતમાં ફરી વળી! દરેકમાં ‘એકના ડબલ’ કરવાની ઓફર હતી અને સાથે કહેવામાં આવ્યું કે આ ઓફર માત્ર આવતી 30 મિનિટ પૂરતી જ છે! 


કંઈક કાચું કપાતું હોવાનું ધ્યાનમાં આવતાં ટવીટરે તાત્કાલિક પગલાં લીધાં, હેક થયેલાં વેરિફાઇડ એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યાં, તેના પરથી વહેતી થયેલી ખોટી ટ્વીટ્સ ડિલીટ કરવામાં આવી અને પછી થોડા સમય પછી બધું રાબેતા મુજબ થયું હોવાનો સંતોષ માનવામાં આવ્યો.


હેકિંગ કેવી રીતે થયું?

કોઈ પણ ઓનલાઇન એકાઉન્ટને વધુ સલામત બનાવતી ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિ ટ્વીટર પણ આપે છે. દેખીતું છે કે જેમનાં એકાઉન્ટ્સ હેક થયાં એ બધા એટલા પાવરફુલ લોકો છે કે તેમનાં એકાઉન્ટ મેનેજ કરતા લોકોએ તેને ટુ-સ્ટેપનું પ્રોટેક્શન તો આપ્યું જ હોય. 


એક શક્યતા એવી જોવાય છે કે આ હેકિંગમાં સિમ કાર્ડ સ્વેપિંગનો પણ ઉપયોગ થયો હોય (જેમાં મોબાઇલ કંપનીના કર્મચારીને ફોડીને અમુક ચોક્કસ નંબરના સિમ સ્વેપ કરી, તેના પર મોકલાતા ઓટીપી હેકર્સ પોતાના નંબર પર મેળવે છે). આ હેકિંગમાં એવું થયું હોય શક્યતા ઓછી છે કેમ કે એક સાથે આટલા પાવરફુલ લોકોના એકાઉન્ટ સાથે સંકળાયેલ મોબાઇલ નંબર્સને સ્વેપ કરી શકાય નહીં. આમાંના ઘણા ખરા લોકો માટે મોબાઇલ પર ઓટીપી મેળવવાને બદલે, તેનાથી વધુ સલામત ગણાતી ઓથેન્ટિકેશન એપ્સનો ઉપયોગ થતો હોવાની પણ પૂરી શક્યતા છે.



હવે એફબીઆઇએ આખા હેકિંગ કૌભાંડની તપાસ શરૂ કરી છે. ટ્વીટરના કહેવા મુજબ, તેના જ કોઈ એમ્પ્લોઇને ફોડીને, સેલિબ્રિટિસનાં એકાઉન્ટ્સની સીધી એક્સેસ મેળવવામાં આવી હતી. આ સૌથી વધુ સંભવ બાબત લાગે છે (અગાઉ ટ્વીટરના ખુદ સ્થાપકનું એકાઉન્ટ પણ હેક થઈ ચૂક્યું છે).


ટ્રમ્પનું એકાઉન્ટ હેક ન થયું!

ખાસ નોંધવા જેવી બાબત એ હતી કે હેક થયેલાં એકાઉન્ટ્સમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નથી. તેનું એક કારણ એવું આપવામાં આવે છે કે 2017માં તેમનું ટ્વીટર એકાઉન્ટ, ટ્વીટરના જ એક એમ્પ્લોઇએ થોડી વાર માટે બંધ કરી દીધાનો બનાવ બન્યા પછી તેમના એકાઉન્ટને સ્પેશિયલ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. સામે ઘણા લોકોને ફક્ત ચાર મહિનામાં યોજનાર પ્રેસિડેન્શિયલ ઇલેક્શન આ માટે કારણભૂત હોવાનું પણ લાગે છે. અમેરિકન પ્રમુખની ચૂંટણી પહેલાં ફેસબુકના કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડથી અમેરિકન મતદારોનાં મન અને મત ફેરવવાનું જબરું, ડેટા ડ્રિવન સ્માર્ટ કૌભાંડ થયું હતું, જેને પગલે લગભગ જીતાયેલાં મનાતાં હિલેરી ક્લિન્ટન હાર્યાં અને બધી રીતે વગોવાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા હતા. એ ઇલેક્શનમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રશિયાએ નિશ્ચિત મનાતાં પરિણામો બદલી નાખ્યાં હોવાનું કહેવાય છે. શું ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે? ચૂંટણીઓ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની મદદથી લડાય અને જીતાય છે ત્યારે આવાં પ્લેટફોર્મની નબળાઈ આખી દુનિયાને ચિંતા કરાવે તેમ છે.

સુરેશ ભટ્ટ

યુ એન સિક્યુરિટી કાઉન્સિલમાં

 તંત્રીલેખ

 યુ એન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના કાયમી સભ્યપદ સામે ચીનનો વિરોધ.

*************




વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે યુનોના  સિક્યુરિટી કાઉન્સિલ ની રચના કરવામાં આવી છે અહીં 15 જેટલા અગ્રણી દેશો  છે આમાં ભારતના કાયમી સભ્ય પદને ચાર દેશોનું સમર્થન પ્રાપ્ત થયું છે એની પાંચ સભ્યોની કમિટી માંથી જો એક સભ્ય ના પાડે તો સુરક્ષા પરિષદનું સભ્યપદ મળી શકે નહીં સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે ચાર સભ્યોએ હા પાડેલી પરંતુ ચીન તેનો વિરોધ કર્યો હોવાથી ભારતની યુએન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ મળી શક્યું નથી સુરક્ષા પરિષદ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે તે માટે કાર્યરત છે તેના વિશે જાણવું જરૂરી છે


શાંતિ અને સુરક્ષા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી માટે સુરક્ષા પરિષદની પ્રાથમિક જવાબદારી છે.  તેમાં 15 સભ્યો છે અને દરેક સભ્યનો એક મત છે.  સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર હેઠળ, તમામ સભ્ય દેશો કાઉન્સિલના નિર્ણયોનું પાલન કરવા માટે બંધાયેલા છે.  સુરક્ષા પરિષદ શાંતિ અથવા આક્રમણના કૃત્ય માટેના જોખમના અસ્તિત્વને નિર્ધારિત કરવામાં આગેવાની લે છે.  તે વિવાદના પક્ષકારોને શાંતિપૂર્ણ માધ્યમથી તેનું સમાધાન કરવા બોલાવે છે અને ગોઠવણની પદ્ધતિઓ અથવા સમાધાનની શરતોની ભલામણ કરે છે.  કેટલાક કિસ્સાઓમાં, સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને જાળવવા અથવા પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબંધો લાદવાનો અથવા તો બળના ઉપયોગને અધિકૃત કરી શકે છે.

તમામ હાલની સમિતિઓ અને કાર્યકારી જૂથોમાં કાઉન્સિલના પંદર સભ્યોનો સમાવેશ થાય છે.  જ્યારે સ્થાયી સમિતિઓની અધ્યક્ષતા કાઉન્સિલના પ્રમુખ દ્વારા કરવામાં આવે છે, જે માસિક ધોરણે ફરતી હોય છે, જ્યારે અન્ય સમિતિઓ અને કાર્યકારી જૂથો કાઉન્સિલના નિયુક્ત સભ્યોની અધ્યક્ષતા અથવા સહ-અધ્યક્ષતા હોય છે જેની જાહેરાત વાર્ષિક ધોરણે પ્રમુખની નોંધ દ્વારા કરવામાં આવે છે.  

 પરિષદના યુનાઈટેડ નેશન્સ ચાર્ટર અને તેના પોતાના કામચલાઉ નિયમોના અર્થઘટન અને અરજીનું વ્યાપક કવરેજ પૂરું પાડે છે.  રેપરટોયરમાં પ્રસ્તુત સામગ્રી ફક્ત સુરક્ષા પરિષદના સત્તાવાર દસ્તાવેજો પર આધારિત છે. સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ ક્યારે મળશે તેના તેના પર સંસદના

લોકસભાના ચોમાસું સત્રમાં સરકારે માહિતી આપી કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના પાંચ કાયમી સભ્યોમાંથી ચાર દેશ ભારતને કાયમી સભ્યપદ આપવા સંમત છે , પરંતુ ચીન સંમત નથી તેથી ભારતને કાયમી સભ્યપદ મળતું નથી.

અમેરિકા , રશિયા , ફ્રાન્સ અને બ્રિટન ભારતને કાયમી સભ્ય બનાવવા સંમત છે , તેમણે અધિકૃત સંમતિ પણ આપી દીધી છે , પરંતુ ચીન હા પાડતું નથી . પાંચ કાયમી સભ્યોમાંથી એકપણ ના પાડે તો કોઈ નવા દેશને યુનાઇટેડ નેશન્સ માં કાયમી સભ્યપદ મળી શકે નહીં


સૌપ્રથમ વ્યક્તિગત દ્વિપક્ષીય બેઠકમાં UNSC અને ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપ ( NSG ) બંનેમાં ભારતના કાયમી સભ્યપદને અમેરિકાના સમર્થન માટે હા પાડી હતી . જો બાઈડેને UNSC અંગે ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલા નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો .


. આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે ભારત દરેક સ્તરે દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકોમાં આ મુદ્દો ઉઠાવી રહ્યું છે . ગયા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને વ્હાઈટ હાઉસમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી.


UN સિક્યુરિટી કાઉન્સિલમાં કુલ ૧૫ દેશો સામેલ છે UN સિક્યુરિટી કાઉન્સિલમાં કુલ ૧૫ દેશો સામેલ છે , તેમાં ૧૦ અસ્થાયી છે અને પાંચ કાયમી છે . ૧૦ અસ્થાયી દેશોને કાઉન્સિલ દ્વારા બે - બે વર્ષની અવધિ માટે પસંદ કરવામાં આવે છે . પાંચેય કાયમી સભ્યો પાસે વિટો પાવર છે . કોઈપણ દેશ વિટો વાપરીને નવા કોઈ દેશને કાયમી સભ્ય બનતો અટકાવી શકે છે . અત્યારે UNSC ના કાયમી સભ્યપદ માટે ભારત , જર્મની , બ્રાઝિલ , જાપાન અને દક્ષિણ આફ્રિકા મજબૂત દાવેદારો છે . દર વખતે ચીન વીટો પાવર વાપરીને ભારતને કાયમી સભ્યપદ મળે નહીં તે માટે પ્રયાસ કરે છે ચીન નથી ઈચ્છતુ કે ભારતને કાયમી સભ્યપદ મળે અને જો ભારતને કાયમી સભ્યો પદ મળે તો તેના પાવરમાં પણ વધારો થાય જે ચીનની જરાય પસંદ નથી પરંતુ વિશ્વના બીજા દેશો ભારત એક ઉભરતી શક્તિ હોવાથી તેના વર્ચસ્વને સ્વીકારે છે અને કાયમી સભ્યપદ મળે તે માટે મત આપવા સહમત છે.



In the monsoon session of the Lok Sabha, the government informed that four of the five permanent members of the United Nations Security Council (UNSC) have agreed to grant permanent membership to India, but China has not agreed, so India is not getting permanent membership.  Answering a question in the Lok Sabha, Minister of State for Foreign Affairs V.  Muralidharan said that America, Russia, France and Britain have agreed to make India a permanent member, they have also given official consent, but China is not saying yes.  


સુરેશ ભટ્ટ