Sunday, January 3, 2021

ઉગતા સૂરજની કિરણો દરરોજ નવી આશા - અપેક્ષાઓ લઈને આવે છે . તો આથમ તો સૂરજ જીંદગીની એક ચેલેન્જ પૂરી થઈ હોય તેવો આનંદ આપી કાલ ઝઝૂમવાની તૈયારી કરવાનો પાઠ ભણાવે છે . અમસ્તા પણ કોરોના મહામારીએ જીંદગી જીવવાની રીત - ભાત બદલી નાંખી છે . માનવને માનવીથી સોશિયલ ડિસ્ટન્સ રાખતા કરી દીધા છે . ત્યારે આથમતો સૂરજ આવી મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે બે પળનો આપી રહ્યો છે . શહેરના વિક્ટોરીયા પાર્કમાં લેવાયેલી આ તસવીર વૃક્ષની ડાળીઓ વચ્ચે આથમતા સાંજના સોનેરી સૂરજનો આહલાદિત નજારો રોમાંચિત કરે છે . જળે પણ જાણે સૂર્યનું પ્રતિબિંબ બન્યું હોય તેમ સૂર્યકિરણોની સોનેરી ચાદર ઓઢી લીધી હોય તેવો આભાસ કરાવે છે . કુદરતને જાણવા માનવીનો પનો હજુ ભલે ટૂંકો પડતો હોય . પરંતુ જો શિખવું હોય તો કુદરત વગર પૈસા ઘણું બધું શિખવી જાય છે .

The rays of the rising sun bring new hopes and expectations every day. So Atham teaches the lesson of preparing to fight tomorrow by giving joy that Suraj has completed one of the challenges of life. Even the Corona epidemic has changed the way we live our lives. Human beings have been kept at a social distance from human beings. Then the setting sun is giving two moments in the midst of such difficult situations. This picture taken in Victoria Park of the city thrills the delightful view of the golden evening sun between the branches of the tree. Even the water gives the impression of being covered by a golden sheet of sunlight, as if it were a reflection of the sun. Even though the pages of man are still short to know nature. But if you want to learn, you have to learn a lot without money.

sargpur

On the occasion of Holy Dhanumas at the world famous Kashtabhanjan Dev Hanumanji Temple Salangpur on the auspicious day of Saturday under Satsha Gar at 9 o'clock in the morning by Dada's grand Aarti Pujari Swami.  Under Satshastra decoration, 108 Shastras, 8 Vedas, 10 Upanishads and Ayurveda Shastra etc. are kept as well as Shri Kashtabhanjan Deva is mentioned.  In which Haribhaktas took advantage of Darshan.