https://thesolar4india.wordpress.com/2022/09/09/solar-powet/
The Indian state of Gujarat has been progressing in terms of development and technology for a long time now. New experiments are being done in different fields in Gujarat. And one such example is the solar power plant at Charanka village in Patan district of Gujarat. This plant, installed in Charanka, is spread over a vast area of 5000 acres. And the largest solar plant in Asia can produce up to 500 MW of electricity. Solar energy policy has been implemented in Gujarat since 2001. State provision of 900 MW of solar energy produced in the country 2
૨૦૦૧ થી ગુજરાતમાં સૌર ઊર્જાનીતિનો અમલ થાય છે. દેશમાં ઉત્પાદિત ૯૦૦ મેગાવોટ સૌર ઊર્જામાંથી રાજ્યનું પ્રદાન ૨/૩ જેટલું છે. સૌર છત, કેનાલ આધારિત સૌર પ્રોજેક્ટસ, હાઈબ્રીડ/પઝેશન ઘ્વાર સૌર ઊર્જા મેળવવાના પ્રયાસો થાય છે. ત્યારે ગુજરાતના ચારણકા ખાતે બનાવાયેલા આ સોલાર પાર્ક ઉત્તમ ગણવામાં આવી રહ્યો છે. દેશના કુલ પાવર પ્લાન્ટ્સમાં ઉત્પાદિત થતી વિજળી પર નજર ફેરવવામાં આવે તો ગુજરાતમાં દેશની 66 ટકા સોલાર પાવર એનરજી જનરેટ થાય છે. સોલાર ઉપરાંત પ્લાન્ટમાં પવન ઉર્જાથી પણ વિજળી બનાવી શકાય છે.

૧૯ એપ્રિલનો દિવસ ગુજરાત માટે સોલાર ઊર્જા દિવસ રહ્યો હતો. કારણ કે આ દિવસે ચારણકાની સાથે અન્ય જગ્યાએ પણ સૌર ઊર્જા એકમોનું લોકાર્પણ થયેલ. પોરબંદર જિલ્લાના કેરાળા ગામે ૧૫ મેગાવોટનો મોઝર એનર્જી ડેવલપમેન્ટ લી. ઘ્વારા અને હેલાબેલી ગામે જી.એમ.આઈ. એનર્જી પ્રા.લી. દ્વારા ૧૦ મેગાવોટ એમ કુલ ૨૫ મેગાવોટનો પ્લાન્ટ રાષ્ટ્રને અર્પણ થયેલ.
એશિયાના આ મોટા પાવર પ્લાન્ટને રાષ્ટ્રને અર્પણ કરતી વેળાએ ગુજરાતના મુખ્યપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત સોલાર પાર્ક સોલાર એન્ડ વન્ડિ એનર્જીનો હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ છે. હવે સરકાર સૌર વીજળી માટે રૂફટોપ સોલાર પાવર પોલિસી લાવી રહ્યું છે. જેના પરિણામે સામાન્ય નાગરિક પણ પોતાના મકાનની છત પર સૂર્ય ઊર્જાથી વીજળી પેદા કરીને સરકારને વેચી શકશે.
ઉત્તર ગુજરાતના રણકાંઠે ચારણકામાં પડતર જમીનમાં સ્થપાયેલા સોલાર પાર્કનો ૨૦૧૦માં શિલાન્યાસ થયો હતો. આ પાર્ક વિકસાવવા માટે સરકાર સાથે ૨૧ જેટલી દેશ-વિદેશની આંતરરાષ્ટ્રીય સોલાર પાવર કંપનીઓ સહભાગી બની છે અને એક જ વર્ષમાં વિક્રમ સર્જક સમયમાં એશિયાનો ૫૦૦ મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદન કરતો પાર્ક કાર્યરત કર્યો છે. સૂર્યઊર્જાથી શરૂઆતમાં રૂપિયા ૧૫ પ્રતિ યુનિટ વીજળી ઉત્પાદન ખર્ચ આવતો હતો.
ભારત સોલાર રેડિએશન ધરાવતા દેશોનું નેતૃત્વ લે
ગુજરાતના મુખ્યપ્રધાન મોદીએ સોલાર ઉર્જામાં ક્રાંતિ લાવવા માટે વડાપ્રધાનને સન-સન મૂવમેન્ટ શરૂ કરીને સોલાર રેડિયેશન ધરાવતા દેશોનું ભારત નેતૃત્વ લે તેવી રજુઆત કરી હતી.
ગુજરાત સૌરઊર્જાનું હબ બની શકે છે : પીટર હાસ
ચારણકા નજીક બનાવાયેલા આ પ્લાન્ટના કારણે પીટર હાસે ગુજરાતની સૌર ઊર્જા ઉત્પાદનનું હબ બનવાની ભાવનાઓમાં સૂર પુરાવતા જણાવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો પણ ગુજરાત જેવા વિકાસ પ્રતબિદ્ધ રાજ્યમાં સૌર ઊર્જા સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગ કરવા તત્પર છે,તે જ ગુજરાતના વિકાસની વૈશ્વિક કીર્તિનું સ્વયં પરિમાણ છે.
તક મળશે તો હજુ ૫૦૦ કરોડનું રોકાણ કરીશું : અજય દેવગણ
ચારણકા નજીક બનાવાયેલો સોલાર પાવર પ્રોજેક્ટ ભારતનો સૌપ્રથમ ગ્રીન એનર્જી પેદા કરતો પાવર પ્લાન્ટ છે. ગુજ.ના મુખ્યપ્રધાન મોદીના વિઝનના કારણે આ પ્રોજેક્ટ સમય કરતા પહેલાં પૂર્ણ થયો હોવાની જાહેરાત અજય દેવગણે કરી હતી. ગુજરાતમાં તક મળશે તો હજુ ૫૦૦ કરોડનું રોકાણ કરવાનું વિચારીશું એવી જાહેરાત પણ દેવદણે કરી હતી.
ગુજ.ની પોલિસી સ્પષ્ટ હોવાથી અમે ગુજ.માં સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.રોહા ગ્રુપના ભાગીદાર તરીકે અજય દેવગણે પહેલો પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કર્યો છે.પત્રકાર પરિષદમાં રોહા ગ્રુપના ભાગીદાર ફિલ્મસ્ટાર અજય દેવગણે જણાવ્યું હતું કે અમને ગુજરાતમાં

Solar energy policy has been implemented in Gujarat since 2001. State provision of 900 MW of solar energy produced in the country 2
ભારત દેશનું ગુજરાત રાજ્ય છેલ્લા ઘણા સમયથી વિકાસ અને ટેકનિકલની દ્રષ્ટ્રીએ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં જુદા જુદા અનેક ક્ષેત્રોમાં નવતર પ્રયોગ કરવામાં આવે છે. અને આવું જ એક ઉદાહરણ છે ગુજરાતના પાટણ જિલ્લામાં ચારણકા ગામમાં લાગેલા સોલાર પાવર પ્લાન્ટ. ચારણકામાં લગાવાયેલો આ પ્લાન્ટ 5000 એકરમાં વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે. અને એશિયાનો સૌથી મોટો આ જ સોલાર પ્લાન્ટ 500 મેગાવોટ સુધી વિજળીનું ઉત્પાદન કરી શકે છે.
૨૦૦૧ થી ગુજરાતમાં સૌર ઊર્જાનીતિનો અમલ થાય છે. દેશમાં ઉત્પાદિત ૯૦૦ મેગાવોટ સૌર ઊર્જામાંથી રાજ્યનું પ્રદાન ૨/૩ જેટલું છે. સૌર છત, કેનાલ આધારિત સૌર પ્રોજેક્ટસ, હાઈબ્રીડ/પઝેશન ઘ્વાર સૌર ઊર્જા મેળવવાના પ્રયાસો થાય છે. ત્યારે ગુજરાતના ચારણકા ખાતે બનાવાયેલા આ સોલાર પાર્ક ઉત્તમ ગણવામાં આવી રહ્યો છે. દેશના કુલ પાવર પ્લાન્ટ્સમાં ઉત્પાદિત થતી વિજળી પર નજર ફેરવવામાં આવે તો ગુજરાતમાં દેશની 66 ટકા સોલાર પાવર એનરજી જનરેટ થાય છે. સોલાર ઉપરાંત પ્લાન્ટમાં પવન ઉર્જાથી પણ વિજળી બનાવી શકાય છે.

Sunbathing in the hot sun is important. It provides vitamins. Sunlight has energy. A large amount of energy can be obtained from it by storing it through scientific devices. It is sattvic energy. If we reduce the oil and coal-based energy by depending more on it, the problems of global temperature can also be solved along with the problems of price increase. Successful experiments for this are being done in Gujarat along with the rest of the country. Gujarat gets sunshine on most days of the year. Gujarat has set a new direction in its efforts to get solar energy from it. April 19 was Solar Energy Day for Gujarat. Because on this day solar power units were launched in other places along with Charanka. 15 MW Moser Energy Development Ltd. in Kerala village of Porbandar district. Ghwara and Helabeli village have GMI. Energy Pvt. Ltd. A total of 25 megawatts of 10 megawatts was handed over to the nation.
Sunbathing in the hot sun is important. It provides vitamins. Sunlight has energy. A large amount of energy can be obtained from it by storing it through scientific devices. It is sattvic energy. If we reduce the oil and coal-based energy by depending more on it, the problems of global temperature can also be solved along with the problems of price increase. Successful experiments for this are being done in Gujarat along with the rest of the country. Gujarat gets sunshine on most days of the year. Gujarat has set a new direction in its efforts to get solar energy from it. April 19 was Solar Energy Day for Gujarat. Because on this day solar energy units were launched in other places along with Charanka. 15 MW Moser Energy Development Ltd. in Kerala village of Porbandar district. Ghwara and Helabeli village have GMI. Energy Pvt. Ltd. A total of 25 megawatts of 10 megawatts was handed over to the nation.
સૂર્યપ્રકાશના કુમળા તડકામાં સૂર્યસ્નાનનું મહત્ત્વ છે. તેનાથી વીટામીન્સ મળે છે. સૂર્ય પ્રકાશમાં ઊર્જા છે જ. તેનો વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા સંગ્રહ કરીને તેમાંથી મોટા પ્રમાણમાં ઊર્જા મળી શકે. તે સાત્વિક ઊર્જા છે. તેના પર વધારે આધાર રાખીને ખનીજતેલ અને કોલસા આધારિત ઊર્જા ઘટાડતા જઈએ તો ભાવ વધારાના પ્રશ્નોની સાથે વૈશ્વિક તાપમાનના પ્રશ્નો પણ ઉકેલી શકાય. દેશ દુનિયાની સાથે ગુજરાતમાં આ માટેના સફળ પ્રયોગો થાય છે. ગુજરાતમાં વર્ષમાં મોટાભાગના દિવસોમાં સૂર્યપ્રકાશ મળે છે. તેમાંથી સૌર ઊર્જા મેળવવાના પ્રયાસો ઘ્વારા ગુજરાતે નવી દિશા ચીંધી છે.