Saturday, July 16, 2022
ભારતમાં પૂરની સમસ્યાને નિવારી શકાય તેમ છે
પૂરની સમસ્યાને હળવી કરી શકાય છે
++++++++++++++++
ભારે વરસાદ અને તેને કારણે આવતા પૂર કુદરતી આપત્તિ છે કારણ કે વરસાદને આવતો રોકી શકાતો નથી આવી જ રીતે નદીઓમાં આવતા ભારે પુરને પણ અટકાવી શકાતા નથી પરંતુ તેને ચોક્કસ નિયંત્રિત કરી શકાય છે જો ડચ અને નેધરલેન્ડ જેવા દેશોમાં આ કાર્ય થઈ શકતું હોય તો તે કાર્ય આપણા દેશમાં પણ ચોક્કસ થઈ શકે છે પૂરને અટકાવી શકાય નહીં પરંતુ તેને નિયંત્રિત કરીને જાનમાલને ખાના ખરાબી જરૂર ઓછી કરી શકાય છે.
અતિ ભારે વરસાદને કારણે સમગ્ર દેશમાં અતિવૃષ્ટિ અને પૂરને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે પૂર નિયંત્રણની આધુનિક ટેકનોલોજી વિશે જાણકારી પ્રસ્તુત કરવી અત્યંત જરૂરી છે
આપણા દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આ બધા પ્રબંધન ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યું છે ભારે વરસાદને પુર પછી જે બચાવ ને રાહતની કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે તે બેવિશાલ છે આમ છતાં પુર નિયંત્રણ માટે લાંબા ગાળાનું જે કામ કરવું જોઈએ તે કરવામાં આવતું નથી જાય અને પરિસ્થિતિ કાબુમાં આવી જાય અને જીવન વ્યવહાર સારી રીતે ચાલવા લાગે પછી પૂર નિયંત્રણ ની વાત ભુલાઈ જાય છે આ આપદા પ્રબંધન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ નું કામ લોકોને સાવચેત કરવા સલામત જગ્યાએ ખસેડવા તથા બચાવને રાહતની કામગીરી કરવી તેના કરતાં પણ વિશેષ કાર્ય કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને ભારતીય સેના તથા સ્થાનિક પોલીસ તંત્ર હોમગાર્ડ સહિતના સેવાભાવી લોકો આફતના સમયે બચાવને રાહતની કામગીરીમાં સર્વશ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે
આપણા દેશમાં દર વર્ષે પૂર આવે છે આ પૂરને નિયંત્રિત કરવા માટે જે મિકેનિઝમ ગોઠવવામાં આવવું જોઈએ તે નીચે સુધી આપણે ગોઠવી શક્યા નથી.
નેધરલેન્ડ આપણા કરતાં પણ સાવ નાનકડો દેશ છે પરંતુ આખો દેશ લો લેવલ એરી એરિયાનો હોવાથી ત્યાં પૂર નિયંત્રણ માટેની જે સિસ્ટમ ગોઠવવામાં આવી છે તે આજની તારીખે દુનિયામાં અજોડ ગણાય છે.
સૌથી મોટું અને અત્યંત વ્યાપક પૂર સંરક્ષણ નેધરલેન્ડઝમાં જોઇ શકાય છે, જ્યાં તેમને ડેલ્ટા વર્કસ તરીકે ઓસ્ટરશિડ્યૂલ ડેમ સાથે તેની સુવ્યવસ્થા સાથે ઓળખવામાં આવે છે. આ વર્કસને નેધરલેન્ડઝના દક્ષિણપશ્ચિમના ઉત્તર દરિયાના 1953ના પૂર બાદ બાંધવામાં આવ્યું હતું. ડચે દેશના ઉત્તર ભાગમાં વિશ્વના અનેક મોટા ડેમોમાંનો એક ડેમ બાંધ્યો હતોઃએએફએસએલયુઆઇટીડીઆઇ (1932માં પૂરું થયું હતું).
નેધરલેન્ડમાં મોટાભાગનો વિસ્તાર લો લેવલનો છે અહીં ઊંચી દરિયાઈ ભરતી અને પૂરની સમસ્યા કાયમી ધોરણે વ્યક્તિ હતી આથી લોકોએ એને માટેની સરસ વ્યવસ્થા ગોઠવી અને વિશ્વની અંદર સાબિત કરીએ કે ભારેદર દરિયાઈ ભરતી તથા પૂરની સમસ્યાને સારી રીતે નિવારી શકાય છે
જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે સ્કેચમેન્ટ એરિયા નું પાણી નદીમાં ભેગું થાય છે અને તે ઘોડાપૂર નું રૂપ લઈ વ્યવહાર લાગે છે જ્યારે નદીના કાંઠા કરતા પણ આ પાણીનું ટેવલોચી જાય છે જ્યારે આ પાણી ચારે તરફ ફેલાવવા લાગે છે અને પરિણામે આસપાસના વિસ્તારો જળબંબાકાર થાય છે આને કારણે બેસુમાર નું નુકસાન થાય છે
જ્યારે નદીની ક્ષમતા અત્યંત ઊંચી હોય અને તેની ઉપરથી પાણી વહેવા માંડે છે ત્યારે માર્ગથી અન્ય દિશામાં વળી જાય છે અથવા વાંકીચૂંકી વહે છે અને તેના કિનારે રહેલા રહેણાંકો અને વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે ત્યારે નદીઓમાં પણ પૂર આવે છે તેમ કહી શકાય. પૂરથી થતા નુકસાનને સમય વીતી જાય તે પહેલા નદીથી અથવા પાણીના સંગ્રહસ્થાનથી દૂર જઇને ટાળી શકાય છે, તો બીજી બાજુ લોકો પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીની આસપાસ રહે છે અને સસ્તી અને સરળ મુસાફરી કરવા માટે નજીક રહેલા પાણીનો ફાયદો ઉઠાવે છે. પૂરનું જોખમ હોય તેવા વિસ્તારોમાં માનવીઓ
રહેવાનો એટલા માટે રાખે છે કે આ વિસ્તાર તેને માટે આજીવીકા પૂરો પાડતો હોય. દાખલા તરીકે નદી કાઠે રહેતા લોકોને ખેતી કામ પશુપાલન સહિતના અનેક કામોમાં નદીના પાણીનો મોટાપણો ઉપયોગ કરવાનો હોવાથી તેઓ લોકો નદી કાંઠે રહેવાનું પસંદ કરે જ છે પરંતુ નદીમ કાંટાના મોટાભાગના એવા વિસ્તારોમાં પણ લોકો રહે છે કે જ્યાં પૂરની કાયમી સમસ્યા રહેતી હોય આવા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરી હોળના જાનમાલની શક્યતાઓને ઘટાડી શકાય છે
+++++++++++++++
Heavy rains and resulting floods are natural disasters because rains cannot be stopped similarly heavy floods in rivers cannot be prevented but they can definitely be controlled. Even in the country, floods cannot be prevented, but by controlling them, damage to livestock can be reduced.
It is very important to present information about modern technology of flood control when heavy rains are causing huge damage due to heavy rains and floods across the country.
Disaster management in our country i.e. all these management is working very well. The rescue and relief work done by the state government after heavy rains flood is immense, however the long term work for flood control is not being done. Once the situation is under control and life starts to go well, the issue of flood control is forgotten. The work of disaster management is more than alerting people, moving them to safe places and carrying out rescue and relief work. Special thanks are due to the dedicated people including the Indian Army and the local police force Home Guard who are doing their best in disaster relief operations.
The Netherlands is a much smaller country than ours, but since the entire country is a low-level floodplain, the flood control system that has been set up there is unique in the world today.
The largest and most extensive flood defenses can be seen in the Netherlands, where they are known as delta works with their arrangement of Oosterschedel dams. The works were built after the 1953 flood of the North Sea in the southwest of the Netherlands. The Dutch built one of the world's largest dams in the northern part of the country: the AFSLUITDI (completed in 1932).
Most of the area in the Netherlands is low-lying. Here, the problem of high tides and floods was permanent, so people made good arrangements for it and proved to the world that high tides and floods can be well avoided.
When there is heavy rain, the water from the catchment area collects in the river and it takes the form of Ghodapoor. Innumerable losses are incurred
સુરેશ ભટ્ટ
તા.14.7.22
પ્રાકૃતિક ખેતી
પ્રાકૃતિક ખેતી કરવાથી લોકોને હેલ્થ વેલ્થ અને હેપીનેસ મળશે અન્નનું ઉત્પાદન વધશે અને લોકોને ઓર્ગેનિક ખાદ્ય પદાર્થ પ્રાપ્ત થશે જે કેમિકલ મુક્ત હશે અને આવો ખોરાક ખાવાથી માનવીનું આરોગ્ય સુધરશે તેમાં કોઈ શંકા વગરની વાત છે
**********
સજીવ ખેતી સિવાય હવે કોઈ આરો નથી.
***********
હવે અનાજ પણ કારખાનામાં બને એવા દિવસો નજીકના ભવિષ્યમાં આવી જાય તો કહેવાય નહીં!!
ગત વર્ષે ચાઇના થી આયાત થયેલા પ્લાસ્ટિકના ચોખાની વાત બહુ જ ચગી હતી.અનાજ કારખાનામાં બને કે ન બને એ અલગ વાત છે પરંતુ અત્યારે જે શાકભાજી ફળફળાદી સહિતની જે ખાદ્ય પદાર્થ ની સામગ્રી આવે છે તેમાં પેસ્ટીસાઈડના અંશો હોવાની વાત તો સાબિત થઈ ચૂકી છે દૂધથી માંડી ઘી ઘી થી માંડી તેલ સહિતની તમામ વસ્તુઓમાં હવે ટોક્ષીસિટી આવી ગઈ છે આથી જ લોકોમા ઓર્ગેનિક વસ્તુનો ક્રેઝ જાગ્યો છે. ખેડૂતો હવે આ બાબતમાં ક્રાંતિકારી કાર્ય કરી રહ્યા છે આમાં મહત્વની વસ્તુ છે સજીવ ખેતી.
ઔદ્યોગિક ક્રાંતિ પછી હરિયાળી ક્રાંતિ નો જમાનો આવ્યો. જેમાં રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ નો અતિશય ઉપયોગ કરવામાં આવ્યો જેને કારણે અન્ન ઉત્પાદન અનેક ગણું વધી ગયું. પરંતુ દાયકાઓ પછી તેની ખરાબ અસરો પર્યાવરણ પર જોવા મળી અશરો એવી હતી કે જેને નિવારી ન શકાય રસાયણોને કારણે પૃથ્વીથી ફળદ્રુપતા નષ્ટ થઈ હતી પેસ્ટીસાઈડ ને કારણે અનાજમાં પણ કેમિકલ ના અંશો આવવા લાગ્યા અને માનવ આરોગ્ય પર પણ તેની માઠી અસર થઈ હવે લોકોને સમજાય છે છે કે જેને આપણે ક્રાંતિ કહીએ છીએ કે ક્રાંતિ નથી જેને આપણે વિકાસ કહીએ છીએ તે હકીકતમાં વિનાશ છે જમીન પરની આ ગંભીર અસરો જાણવા મળતા રસાયણ અને પેસ્ટીસાઈડ આધારિત ખેતીને ધીમે ધીમે બંધ કરવામાં આવી
થોડા દાયકાઓથી આપણા દેશમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત થઈ અને તેની વ્યાપકતા ધીમે ધીમે વધતી જાય છે
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સુરતમાં એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં પ્રાકૃતિક ખેતી ના ફાયદાઓ વિશે વડાપ્રધાન વરચુલી સંબોધન કરી જણાવ્યું હતું કે ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે.
સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત કિસાનોએ સાબિત કર્યું છે કે, ગામડાઓ માત્ર પરિવર્તન લાવી શકતા નથી, પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે.
પ્રાકૃતિક ખેતી એ ધરતી અને ગૌમાતા, પર્યાવરણ-પ્રકૃતિની સેવા છે એમ જણાવી પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહવાન કર્યું હતું
આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે.'
પ્રાકૃતિક ખેતી એ ધરતી અને ગૌમાતા, પર્યાવરણ-પ્રકૃતિની સેવા છે પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહવાન કર્યું હતું આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે.'
સૌના સાથ અને સૌના વિકાસ'ની ભાવના સાથે આઝાદીના અમૃત્ત કાળમાં દેશની ગતિ-પ્રગતિનો આધાર 'સૌના પ્રયાસની ભાવના' છે, જે દેશની વિકાસયાત્રાનું નેતૃત્વ કરી રહી છે
.
સુરત જિલ્લા વહીવટીતંત્રએ સુવ્યવસ્થિત આયોજન કરીને પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા બીડું ઉઠાવ્યું છે એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે રોલમોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે. સુરત જિલ્લાના ૬૯૩ ગામોની ૫૫૬ ગ્રામ પંચાયતોમાંથી કુલ ૪૧,૭૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવીને વિષમુક્ત ખેતીના નવા અધ્યાય તરફ ડગ માંડ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગની ચમકથી વિશ્વ સ્તરે ઝળહળતું સુરત હવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રમાં પણ દેશને દિશા ચીંધશે એવો વિશ્વાસ વડાપ્રધાનએ વ્યક્ત કર્યો હતો
સુરતના જાગૃત પ્રશાસકો, જન પ્રતિનિધિઓએ ગ્રામ, તાલુકા અને જિલ્લા સ્તરે સમિતિઓનું ગઠન કરી રૂટ લેવલ પર માઈક્રો પ્લાનિંગ કર્યું, કૃષિ નિષ્ણાતો અને ટ્રેનરોના અવિરત માર્ગદર્શન, તાલીમ અને શ્રેણીબદ્ધ વર્કશોપ યોજી ગામડાઓ ખૂંદયા, જેનું પરિણામ સૌની સામે છે, અને સુરતે એ સાબિત કર્યું કે, લક્ષ્ય પ્રાપ્તિ માટે દ્રઢ ઈચ્છા શક્તિ વડે સંકલ્પ કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે .માનવજીવન અને આરોગ્ય, સમાજ અને આપણી આહારચર્યા કૃષિ વ્યવસ્થા આધારિત છે.
, ભારત હંમેશાથી સ્વભાવ અને સંસ્કૃતિ થકી કૃષિ આધારિત દેશ રહ્યો છે. ધરતી માતાને ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી કરનારો ખેડુત ધરતીમાતાની સેવા કરી રહ્યો છે. પ્રકૃતિ અને પર્યાવરણની સંરક્ષણ સાથે ગૌમાતાનું પણ જતન થશે. પ્રાકૃતિક ખેતી એ ખુશાલીની સાથે સર્વે ભવન્તુ સુખીનઃની ભાવનાને પણ સાકારિત કરે છે. આજે સમગ્ર વિશ્વમાં શુધ્ધ ખાનપાન વિશે ચર્ચાઓ થાય છે ત્યારે ભારત સદીઓથી તેનું નેતૃત્વ કરી રહ્યો છે. આપણા શાસ્ત્રોમાં પણ પરંપરાગત પ્રાકૃતિ આધારિત કૃષિનો અનેરો મહિમા વર્ણવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
સુરેશ ભટ્ટ
By doing organic farming people will get health wealth and happiness, food production will increase and people will get organic food which is chemical free and there is no doubt that eating such food will improve human health.
**********
Apart from organic farming, there is no aro now.
***********
There is no telling if the days will come in the near future when grains are also made in factories!!
Last year there was a lot of talk about the plastic rice imported from China. Whether the grain is made in the factory or not is a different matter, but now it has been proven that there are traces of pesticides in the food items including fruits and vegetables, from milk to ghee. Everything from ghee to oil has become toxic, that's why the craze for organic products has started among people. Farmers are now doing revolutionary work in this regard, the important thing in this is organic farming.
આર્ટ ઓફ લિવિંગ
Concentrate on health, wealth and happiness
+++++++++++++++++++++++++++++++
To increase the immune system, a person has to be active continuously. Working with concentration brings success in work and with success in work, happiness, peace and prosperity of a person increases. This is the true life yoga, the right way to live. Adopt it and live a happy life.
++++++++++++++++++++++++++++++++++++
In order to realize the dreams of happiness, a person should do Purushartha continuously. Doing Purushartha makes good use of time. By doing Purushartha, the body gets enough exercise and because of this, the immunity power of a person also increases. What is the immunity power that increases the happiness and peace of a person? When he does, he is not bothered by any other thoughts, because of concentration in the work, the work is done well, if any work is done well with concentration, success is sure to come in it, along with this success, the dreams of a person's life are connected. You get fame but also in Bhagatgita Shri Krishna says that you do work, do it well and then forget it and take up another work. If you have done the first work well then you will not worry about it because good work will give you good results. Mind more concentration Mind will be concentrated and due to concentration the resistance to disease will increase. Due to the increase in immunity you will be able to deal well with viruses including Corona. There is no doubt that health, wealth and happiness come to a person by working with concentration
એક પરમ સત્ય!!
https://www.facebook.com/sanjaymsraval/videos/406335408195808/?flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2