Monday, March 15, 2021

Watch "सब कुछ करके हार गए हारमोनियम नहीं बजा पाए /100% सीख जाओगे /सिर्फ यह करलो" on YouTube



Watch "Get Gain" on YouTube



Watch "Get Gain" on YouTube



Share Item

Adidas Men's HYPERON M Running Shoes https://www.amazon.in/dp/B07M872H94/ref=cm_sw_r_u_apa_fabc_VD1G5FC16SSF1SQVE6JH
મહિલાઓ દ્વારા એન -95 તેમજ ટ્રીપલ લેયર માસ્ક લોકોને વ્યાજબી ભાવે સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી એન -95 રૂ .65 ના દરે તેમજ ટ્રીપલ લેયર માસ્ક 5 રૂ.ની ' કિંમતે તેમજ હેન્ડ સેનિટાઈઝર 100 મી.લી . , 200 મી.લી . અને ૫ લીટરની બોટલમાં બનાવટ કરવામાં આવી હતી . 3 મે 2020 નાં રોજ શરૂ કરવામાં આવેલ આ યુનિટ માં 8300 લિટર સેનિટાઈઝર બનાવવામાં આવ્યું છે જેમાંથી કુલ 19.37 લાખની આવક થયેલ છે . ગુજરાત સરકાર નાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવેલ સન્માન લેવા માટે દક્ષાબેન શિયાળ ( પ્રમુખ ) અને જાનુબેન બાંભણીયા સહિતના લોકો પહોંચ્યા હતા .